Mogal Maa Photo Frame

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં મોગલ મા નું મંદિર આવેલું છે, જે એક અંદાજ મુજબ ૪૫૦ વર્ષ જૂનું છે. ભગુડામાં દર્શન કરવા આવતા ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે “તરવેડા” પ્રકારની એક બાધા માનતા હોય છે.
In Bhaguda village of Mahuwa taluk of Bhavnagar district , there is a temple of Mughal Ma, which is estimated to be 450 years old. Devotees who come to Bhaguda for darshan consider a “Tarveda” type of barrier to remove their unfinished work or troubles from Mataji.
bhaguda gam ej mogal dham